સંજેલી : માધ્યમિક અને ઉ.મા. કન્યા વિદ્યાલય સંજેલીમાં શિક્ષક દિન સ્વશાસન દિનની ઉત્સાહભેર ઉજવણી..

આ શાળામાં દરેક વિદ્યાર્થીઓ જેમને સ્વશાસન દિવસમાં ભાગ લીધો હતો

તેવા આજના દિન માટે નિમણૂક પામેલા શિક્ષકોમાં પોતાને
સોંપેલા વર્ગમાં જઈ ભણાવાની ખૂબ જ મજા આવી હતી

શાળામાં આઠ તાસ ની અંતે દરેક વિદ્યાર્થીઓને સભા હોલમાં એકત્રિત કરવામાં આવ્યા હતા

અને તેમને આચાર્યશ્રી દ્વારા અને સુપરવાઇઝર દ્વારા પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું

આ પ્રસંગે શાળાના પ્રમુખ સાહેબે પણ ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન બોલી બધા જ વિખુટા પડ્યા હતા..

🌹 કપિલ સાધુ,
સંજેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp